9 જૂન ના રોજ મહારાણા પ્રતાપ જયંતિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ ના જોશીલા યુવાનો દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી શહેરમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મહારાણા પ્રતાપજીની પ્રતિમાને મોરબી શહેર યુવા ભાજપના હોદ્દેદારોએ પુષ્પાંજલી અર્પણ કરેલ અને મહારાણા પ્રતાપ ના શૌર્ય અને વીરતા ને યાદ કરવામાં આવ્યા હતા
