સુનીલ શેટ્ટી બોલિવૂડના બેસ્ટ એક્શન હીરોમાંથી એક છે. સુનીલે 90 ના દાયકામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંકારકિર્દીની શરૂઆત કરી હતી. તેણેફિલ્મ ‘બલવાન’થી ડેબ્યૂકર્યુંહતું. હવેએક ઇન્ટરવ્યુ દરમિયાન તેણેજણાવ્યુંહતુંકે કેવી રીતેઅભિનેતાને ડેબ્યૂ કરતા પહેલા નિરાશા નો સામનો કરવો પડ્યો હતો. કેવી રીતે તેને ફિલ્મોની ઓફર મળી અને તેણે પહેલી ફિલ્મની રિલીઝ પહેલા જ 40 ફિલ્મો સાઇન કરી લીધી હતી.
સુનીલ શેટ્ટી એક્શન હીરો કેવી રી તેબન્યો?
ભારતી સિંહ અનેહર્ષલિંબાચિયાની પોડકાસ્ટમાંસુનીલ શેટ્ટીએ જણાવ્યુંહતુંકે કેવી રીતેતેમને ફિલ્મોમાંકામ કરવાની તક મળી. “11 કે 12 વર્ષની ઉંમરથી, હું માર્શલ આર્ટ્સ કરતો હતો. મેંબ્રુસ
