K P CONSULTANCY SERVICE Morbi | PANCARD PASSPORT DRIVING LICENCE : | BIKE INSURANCE IN MORBI | NSDL PAN CENTER IN MORBI 363642

PAN કાર્ડના ફાયદા
આવકવેરામાં તમામ પ્રકારની મુશ્કેલીઓથી પાનકાર્ડ બચાવે છે.
આપ કોઇ પણ સરકારી કે ખાનગી સંસ્થામાં તેને આઇડી પ્રુફ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. ભારત સરકારે આ માટે તેને માન્યતા આપી છે.
માત્ર ફુલ ટાઇમ નહીં પરંતુ પાર્ટ ટાઇમ જોબમાં પણ પાનકાર્ડ રજૂ કરતા આપની ચૂકવણી સરળ બને છે.
આપ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવ તો પાન કાર્ડ રજૂ કરવાથી આપને નાણાકીય વર્ષના અંતમાં ટીડીએસ ક્લેમ કરી શકો છો.
BIKE INSURANCE IN MORBI
KP કન્સલ્ટન્સી દ્વારા બાઈક તેમજ સ્કૂટર ના વીમા તાત્કાલિક અને ઓછા પ્રીમિયમ થી ભરી આપવામાં આવે છે . અને ફક્ત 10 મિનિટ માં તમને પોલિસી કોપી મળી જશે
Address : પહેલો માળ, યુનિક ચેમ્બર, મહારાજા મહેન્દ્રસિંહ જી રોડ, એબીસી સ્ટેશનરી પાસે, પટેલ ઓટો પાર્ટ્સ , બર્ગર મોલ ની ઉપર , મોરબી – 2, મોરબી, ગુજરાત 363642
