વાંકાનેરના ચિત્રાખડા ગામ તંત્રના અણઘડ આયોજનથી વિચિત્ર પાણી વિતરણ વ્યવસ્થાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ ગામમાં જૂની વસ્તી એટલે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 1700ની વસ્તીને ધ્યાને લઈને પાણી વિતરણ કરાતું હોય પણ હાલ 2800ની વસ્તી હોય તમામ ગ્રામ જનો ને પીવા ના પાણી ની મુશ્કેલી
